સ્વર જેવો મળતાવડો

સ્વર જેવો મળતાવડો, હલંતશો અધબોલ;

વ્યંજન શો વાચાળ જે મૃદુ પણ હોય કઠોર!

અવ્યય શો અણિયેલ ને ટપકા શો અણમોલ;

પિતરૌ દીધા પ્રાણ ને જીવન લોલવિલોલ!

Leave a Comment