નિર્ભયા

રસ્તે જનાર સહુ ઠોકર ખાય હુંથી,

હા કિંતુ કો સહજ બાજુ પરે મૂકે ના!…

એકાદ અંશ મુજમાંય હશે અહલ્યા;

એકાંશ રામ સહુમાં ન હશે વસેલા?!

Leave a Comment