નહીં કાગળ નહીં પત્તર

નહીં કાગળ નહીં પત્તર

આવ્યાં અઢળક અદ્ધર પદ્ધર!;

નહીં બંદૂક નહીં બખ્તર!

વસુંધરાનાં જળ લઈ આવ્યાં

સુરનગરીનાં અત્તર!

કેવાં ઈંદરથી બળવત્તર!

Leave a Comment