માણું હું ધન્ય થૈ

માણું હું ધન્ય થૈ તારું સૌંદર્ય મનનું સખી!

જીરવે શી રીતે મારું અસૌંદર્ય હસીખુશી?

`કારણ પ્રીતિનું પ્રીતિ’ – કલાપીની કલાસ્મૃતિ

વાગોળું જોઈ તારામાં મૂર્તિમંત કલાકૃતિ!

Leave a Comment