હર્ષાશ્રુ કેવાં મધથીય મીઠાં

હર્ષાશ્રુ કેવાં મધથીય મીઠાં,

દર્દાશ્રુ મીઠા કરતાંય ખારાં

રે પામવા ભેદ-અભેદ બેમાં

હસે રડે લોચનિયાં અમારાં!

હું સાનંદાશ્વર્યે અનુભવ કરું કૈં નિત નવાઃ

કયાં પુણ્યો કેરું કુસુમ ફળતું આ જીવનમાં?

1 thought on “હર્ષાશ્રુ કેવાં મધથીય મીઠાં”

Leave a Comment