બાય સૂરજ, વેલકમ લાઈટ!

બાય સૂરજ, વેલકમ લાઈટ!

કાર, ટેમ્પો, રીક્ષા, બાઈક!…

આગળ આગળ સરકે લાઈટ

કરતાં રસ્તા સાથે ફાઈટ

પાછળ પાછળ થાય રસ્તા,

આગળ આગળ જાય લાઈટ

પાછી પાની કરતા રસ્તા

લાઈટ સાથે કરતા ફાઈટ!

એક લાઈટ, બે લાઈટ,

નાની લાઈટ, મોટી લાઈટ!

આગળ લાઈટ, પાછળ લાઈટ

ઊંચે લાઈટ, નીચે લાઈટ!

આવે લાઈટ, જાય લાઈટ,

ચાલે લાઈટ, દોડે લાઈટ!

રેડ લાઈટ, વ્હાઈટ લાઈટ,

બ્રાઈટ લાઈટ, લાઈટ લાઈટ!

ટવીંકલ ટવીંકલ યલો લાઈટ…

હાય સૂરજ, હલ્લો લાઈટ.


પૂનામાં રિષિને રાત્રે A/18ના ટેરેસમાંથી વાહનો જોઈ સ્ફુરેલી પંક્તિઓ

Leave a Comment