આ જીવનાંતે હોય અંતિમશ્વાસ કે ઉચ્છ્વાસ

આ જીવનાંતે હોય અંતિમશ્વાસ કે ઉચ્છ્વાસ;

ને આવનારા જન્મની હો પ્યાસ…  કે નિ:શ્વાસ!

જો હોય અંતિમ આશ ને ઉત્સાહ, જીવન ધન્ય તો :

પ્રભુ હે કૃપાલા, માનવી સામાન્ય હું, તું અનન્ય છો!

Leave a Comment